YEARLY / LIFETIME MEMBERSHIP FORM
Rules
- ૧) સભ્ય થવાનું આ ફોર્મ સાચી વિગત સાથે અને સભ્યશ્રીએ જાતે ભરવું.
- ૨) પોતાની સાથે જ રહેતા સભ્યોની વિગત ફોર્મમાં દર્શાવવી.
- ૩) અટકમાં પટેલને બદલે પોતાની મૂળ શાખા જ લખવી.
- ૪) શક્ય હોય ત્યાં સુધી સભ્યની જન્મ તારીખ અવશ્ય લખવી.
- ૫) જો ભાઈઓ અલગ રહેતા હોય તો ફોર્મ અલગ ભરવા.
- ૬) ભવિષ્ય માં ભાઈઓ જુદા થતા જેમના સભ્યપદ હશે તેમને જ લાભ મળશે અલગ થયેલા ભાઈઓએ નવા ફોર્મ ભરવાના રહેશે.
- ૭) સમસ્ત ઝાલાવાડ લેઉવા પટેલ આજીવન/વાર્ષિક સભ્ય બની શકે છે.
No. | Name | Relation | Date Of Birth | Marital Status | Qualification | Business | Blood Group |
---|---|---|---|---|---|---|---|
1 | |||||||
2 | |||||||
3 | |||||||
4 | |||||||
5 | |||||||
6 |