BOARD OF MEMBER
પ્રમુખ

શ્રી જીગ્નેશ ટી. ગોલાણી
ઉપપ્રમુખ

શ્રી પરેશભાઈ પી. પટેલ

શ્રી ભરત બી. પેઢડિયા
મંત્રી

શ્રી જયેશભાઈ બી. વસોયા

શ્રી રાજેન્દ્ર એમ. હિંગરાજિયા
પૂર્વ-પ્રમુખશ્રી

શ્રી સી. કે. પટેલ

શ્રી હરેશભાઈ ડી. દેવૈયા
યુવા સંગઠન કમિટી

પરેશભાઈ આર. પટેલ

યોગેશભાઈ કે. હિંગરાજીયા

ઉપેશભાઈ વી. સુતરીયા

અમિતભાઈ પી. ડુમાણીયા

ભરતભાઈ બી. બારેવડીયા

હિતેશભાઈ એસ. સુતરીયા

હરેશભાઈ જી. સસાણીયા

મયંક એન. સુતરીયા

રાજેશકુમાર એસ. બારેવડીયા

રવિ એમ. કચિયા

યોગેશભાઈ એસ. મોઘરીયા

હરેશભાઈ બી. શિયાણીયા

અમિતભાઈ એસ. શિયાણીયા

દર્શન એન. બદ્રેશીયા

જીગ્નેશ એ. સોજીત્રા
યુવા સંગઠન વિશે
યુવાનો નો સમાજ અને દેશ ને મજબુત બનાવામાં મોટો ફાળો છે. સમાજ અને દેશના નિર્માણમાં યુવાનો કેન્દ્રમાં છે. યુવા સંગઠનની સ્થાપના શ્રી ઝાલાવાડ લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ ને મજબુત અને સંગઠિત બનાવવા માટે કરવામાં આવી છે. આ સંગઠન નું મુખ્ય કામ સામાજિક કાર્યક્રમો કરીને સમાજને ઉપયોગી થવાનું છે.
ઝાલાવાડ લેઉઆ પટેલ યુવા સંગઠન નીચેના કાર્યો કરે છે.
- ઝાલાવાડ લેઉઆ પટેલ સમાજની ડીક્ષનરી બનાવવી
- વિધાર્થીઓ માટે મોટીવેશનલ કાર્યક્રમ યોજવા
- બ્લડ ડોનેશન કરવું અને ઉપયોગી થવું
- સામાજીક જાગૃતિ લાવવી
- સમાજ ને સંગઠિત કરવો