YUVA SANGATHAN MEMBERSHIP FORM
Rules
- ૧) જે વ્યક્તિ ને સભ્ય બનવાની ઈચ્છા હોય તેને સમય અને સહયોગ પુરેપુરો આપવો પડશે.
- ૨) અંગત વાંધા-વચકા/મતભેદ રાખવા નહિ.
- ૩) કારોબારીમાં જે નીતિ-નિયમો, ઠરાવ પસાર થાય તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- ૪) જયારે પણ મિટિંગ માં બોલવામાં આવે ત્યારે ફરજીયાત હાજરી આપવી પડશે.
- ૫) સંગઠનમાં કોઈપણ નિર્ણય બહુમતીથી લેવામાં આવે ત્યારે પ્રોક્ષી મતદાન ચાલશે નહિ.
- ૬) સભ્ય બનવા માટે વય મર્યાદા ૧૮ થી ૪૦ વર્ષ ની રહેશે.